મંત્રીમંડળે ભારત અને કેનેડા વચ્ચે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી ક્ષેત્રમાં સહયોગ માટેના સમજુતી કરારોને મંજુરી આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી ક્ષેત્રે કેનેડા સાથેના સહયોગ માટેના સમજુતી કરારો (એમઓયુ)ને મંજુરી આપી દીધી ...