કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને ઇન્દ્રશીલ યુનિવર્સિટીએ ફાર્મા ક્ષેત્રે કેમ્પસ-2-કોર્પોરેટ કોર્સની જાહેરાત કરી
30 સપ્ટેમ્બર, અમદાવાદઃ ફાર્માસ્યુટિકલ્સમાં વૈશ્વિક અગ્રણી, કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ઇન્દ્રશીલ યુનિવર્સિટી (IU) સાથે સહયોગ કરીને કેમ્પસ-2-કોર્પોરેટ પ્રોગ્રામ (C2CP)ની જાહેરાત કરી છે. ...