ઈઝરાયલે ગાઝાપટ્ટીમાં મધરાતે ભયંકર બોમ્બ વર્ષા કરી, ગાઝા શહેર ખંઢેર બનાવી દીધું by Rudra March 23, 2025 0 ઈઝરાયલ દ્વારા ગાઝાપટ્ટીમાં મધરાતે ભયંકર બોમ્બ વર્ષા કરતાં ૮૫થી વધુ પેલેસ્ટાઇનીઓના મોત નિપજ્યાં હતા. ઈઝરાયલની સેન દ્વારા હમાસનાં લશ્કરી થાણાઓ ...