Tag: Bollywwod

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ટીઝર રીલિઝ થયું

'જવાન'ના ટીઝરમાં શાહરૂખ ખાન ઇન્ટેસ લુકમાં જાેવા મળે છે. વીડિયોનું બેકગ્રાઉન્ડ ડાર્ક છે. એક્ટરના હાથમાં અલગ-અલગ હથિયાર જાેવા મળી રહ્યા ...

આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં પકડનાર સમીર વાનખેડેની ચેન્નઈ બદલી

ક્રુઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરનાર નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારી સમીર વાનખેડેની ચેન્નઈ બદલી કરી દેવામાં ...

ઈન્દિરા ગાંધી પર આધારિત ફિલ્મ માટે કંગના રનૌત દિલ્હી જવા રવાના

પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીના જીવન આધારિત ફિલ્મ ઈમરજન્સીમાં કંગના ત્રણ જવાબદારી નિભાવી રહી છે. ફિલ્મમાં લીડ રોલ ઉપરાંત તેણે ...

આમિર ખાન ઈન્ડિયાનો જેમ્સ કેમેરોન : સ્ટીવન સ્પિલબર્ગ

આમિરની સીક્રેટ સુપર સ્ટાર અને દંગલ જેવી ફિલ્મો ચાઈનામાં બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. આમિરની ફિલ્મોને એન્જાેય કરનારા હોલિવૂડ સ્ટાર્સમાં ...

એકબાજુ આર્યન ખાનને ક્લિનચીટ મળી તો બીજી બાજુ ચાર્જશીટમાં અભિનેત્રીનું નિવેદન

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અવારનવાર સેલિબ્રિટીઓ દ્વારા ડ્રગ્સ લેવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે ગત વર્ષે બોલીવુડના ચકચારી ડ્રગ્સ કેસમાં શાહરૂખ ...

સૈફ અલી ખાને બીજા લગ્ન કર્યા ત્યારે અમૃતા સિંહે કેમ બીજા લગ્ન ન કર્યા

એક સમય હતો જ્યારે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પ્રેમની ચર્ચા દરેક જગ્યાએ થતી હતી. બંનેએ વર્ષ ...

Page 1 of 2 1 2

Categories

Categories