Bollywood

આશ્રમ ૩ની રિલિઝ પહેલાં ચોથી સિઝનની તૈયારી

બોબી દેઓલની એક્ટિંગ માટે ખૂબ વખણાયેલી વેબ સિરિઝ આશ્રમની ત્રીજી સિરિઝ આ શુક્રવારે જ રિલિઝ થઈ છે. સિરિઝના મેકર્સે ત્રીજી…

ઐશ્વર્યા રાયને લાલ લિપસ્ટિક ન લગાવવાની આપી સલાહ જાણો..

ઐશ્વર્યા રાય ગુરુવારે ડોક્ટર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે મુંબઈ પહોંચી હતી. ઐશ્વર્યા વ્હાઇટ કલરના ફૂલ પ્રિન્ટેડ લોન્ગ ઓવરકોટ ટાઇપ ડ્રેસમાં…

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ટીઝર રીલિઝ થયું

'જવાન'ના ટીઝરમાં શાહરૂખ ખાન ઇન્ટેસ લુકમાં જાેવા મળે છે. વીડિયોનું બેકગ્રાઉન્ડ ડાર્ક છે. એક્ટરના હાથમાં અલગ-અલગ હથિયાર જાેવા મળી રહ્યા…

સલમાન ટાઈગર ૩ ડિસેમ્બરમાં રિલીઝ કરવા મક્કમ

સલમાન ખાનની બહચર્ચિત ફિલ્મ ટાઈગર ૩માં શાહરૂખ ખાનના કેમિયોની વાતો ઘણાં સમયથી ન્યૂઝમાં છે. આ ફિલ્મમાં શાહરૂખ પઠાણના કેરેક્ટરમાં જાેવા…

- Advertisement -
Ad image