રુપેકાર્ડ-ભીમ એપથી પેમેન્ટ પર જીએસટીમાં છુટ ટૂંકમાં by KhabarPatri News August 5, 2018 0 નવીદિલ્હીઃ નાણામંત્રી પીયુષ ગોયેલના નેતૃત્વમાં શનિવારે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. બેઠક બાદ નાણામંત્રી પીયુષ ગોયેલે ...