અમરેલીનાં ખાંભા નજીકના ભાટ ગામે ચીંકારાના શિકાર કરવા બાબતે વનતંત્રની ટીમ અને શિકારીઓ વચ્ચે ફાયરીંગ by KhabarPatri News May 7, 2018 0 ખાંભા તાલુકાના ભાટ ગામની સીમમાં ત્રણેક જેટલા શિકારીઓ દ્વારા વન્યજીવોનો શિકાર કરવાની પેરવી ચાલી રહી હોવાની સૌપ્રથમ સ્થાનિક આર.એફ.ઓ.ને બાતમી ...