એશિયન ગેમ્સ : પુનિયાએ ભારતને અપાવેલો સુવર્ણ by KhabarPatri News August 20, 2018 0 જાકાર્તા: સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ આજે ભારતને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવવામાં સફળતા મેળવી હતી. પુરુષોની ૬૫ કિલોગ્રામ સ્પર્ધાની ફાઈનલમાં જાપાનના ...