attacked in Australia

ઓસ્ટ્રેલિયામાં ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીને મારી મારીને રોડ પર ફેંકી દીધો, શંકાસ્પદ જાતિવાદી હુમલામાં પાંચ લોકો હથિયારો સાથે તૂટી પડ્યા

મીડિયા સુત્રોના અહેવાલ મુજબ, સેન્ટ્રલ એડિલેડમાં શંકાસ્પદ જાતિવાદી હુમલામાં ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીને માર મારવામાં આવતા તે ગંભીર રીતે ઘાયલ…

- Advertisement -
Ad image