ઇન્દ્રા નૂઇની આઇસીસીની પ્રથમ સ્વતંત્ર મહિલા ડાયરેક્ટર તરીકે નીમણૂંક by KhabarPatri News February 9, 2018 0 દુબઇઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) દ્વારા પેપ્સીકોની ચેરમેન અને સીઈઓ ઇન્દ્રા નૂઇની પહેલી સંવ્તંત્ર મહિલા ડાયરેક્ટર તરીકે નીમણૂંક કરવામાં આવી ...