કેડિલા ફાર્માસ્યુટિકલ્સના દહેજ API મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના એક વર્ષની ઉજવણી
અમદાવાદ : કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ગુજરાતના દહેજમાં તેના એડવાન્સ્ડ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (API) મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીના પ્રથમ વર્ષની ઉજવણી કરી. 26 નવેમ્બર ...