અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં GCCI દ્વારા એન્યુઅલ ટ્રેડ એક્સપો GATE 2025નો શુભારંભ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી(જીસીસીઆઈ)ના ...