મ્યુનિ શાળામાં ૧૪,૫૭૬ વિધાર્થીઓએ પ્રવેશ લીધો by KhabarPatri News June 28, 2019 0 અમદાવાદ : આજના મોંઘા શિક્ષણ અને મસમોટી તેમ જ તોતીંગ ફીના કારણે વાલીઓ હવે કંટાળ્યા છે. ખાસ કરીને શાળા ...
શહેરમાં વધુ નવ બગીચાઓ પીપીપી ધોરણ પર જળવાશે by KhabarPatri News June 20, 2019 0 અમદાવાદ : અમદાવાદ શહેરમાં પરિમલ ગાર્ડન, તિલક બાગ સહિતના વધુ નવ બગીચાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પીપીપી ધોરણે જાળવણી ...
ચૂંટણી પૂર્વે કોર્પોરેટરોને પણ વિદેશ પ્રવાસ માટે અભરખાં by KhabarPatri News June 19, 2019 0 અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે પોતાના બાકી રહેલા દોઢ વર્ષના ...
એએમટીએસના ડ્રાઇવરોની હડતાળને લઇ લોકો પરેશાન by KhabarPatri News June 9, 2019 0 અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(એએમટીએસ)ની કોન્ટ્રાક્ટ કંપનીના ડ્રાઇવરો આજે સતત બીજા દિવસે તેમની હડતાળ પર અડગ રહ્યા હતા. પગાર ...
હવે ઘર કે સોસાયટી આગળ વાહનો પાર્ક કર્યા તો ખેર નથી by KhabarPatri News June 8, 2019 0 અમદાવાદ : અમદાવાદ શહેરમાં જાહેરમાં કચરો, ગંદકી, ગેરકાયદે પોસ્ટર અને આડેધડ પા‹કગ સહિતની બદીઓને નાથવા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાઇન્ટ ...
અમદાવાદ : ઝાડા ઉલ્ટીના ૩૧ દિવસમાં ૧૦૬૨ કેસ by KhabarPatri News June 4, 2019 0 અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતી જતી ગરમી વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા ...
ફાયરસેફ્ટી તેમજ ડિમોલીશન મામલે કોર્પોરેશનની કાર્યવાહી by KhabarPatri News June 1, 2019 0 અમદાવાદ : સુરતમાં આગની ઘટના બાદ શહેરમાં અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ફાયર સેફ્ટી અને ગેરકાયદેસર બાંધકામ મામલે કડક કાર્યવાહી ...