Tag: AMC

વીએસ ઓડિટોરિયમનો હાલ ગોડાઉન રૂપે ઉપયોગ થાય છે

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલની એક સમયે સમગ્ર રાજ્યમાં અને રાજ્ય બહારના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોમાં ભારે પ્રતિષ્ઠા ...

રસ્તાઓ પર કચરો ઠાલવનાર સફાઇ કર્મીઓ વિરૂદ્ધ ફરિયાદ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાઓની હડતાળનો આજે બીજો દિવસ છે ત્યારે મોટાભાગના કર્મચારીઓએ હડતાળ રાખી મુંડન કરાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ...

૧.૬૦ કરોડથી વધુના ખર્ચે વર્ટિકલ ગાર્ડન બનશે

અમદાવાદ :અમદાવાદ શહેરમાં હવે વર્ટિકલ ગાર્ડન શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરશે. રૂટીન બાગ-બગીચા ઉપરાંત આ નવા કન્સેપ્ટથી તૈયાર થનારા વર્ટિકલ ગાર્ડન નાગરિકોમાં ...

૨૧ દિવસમાં કમળાના ૪૨૧ કેસથી સનસનાટી

અમદાવાદ: અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે હવે જુદા જુદા વિસ્તારમાં દવાના છંટકાવની કાર્યવાહી પણ હાથ ...

અમદાવાદમાં પર્યાવરણ જાળવણીની સુફિયાણી વાતો વચ્ચે નીકળી રહ્યું વૃક્ષોનું નિકંદન

વિકાસની આંધળી દોટને લીધે ઠેર ઠેર પર્યાવરણનો ખાતમો થઇ રહ્યો છે. શહેરના વિકાસના બહાને લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યુ છે. ...

ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ શહેરને ‘અહેમદાબાદ’ તરીકેની ઓળખ અપાવવા રિટ

ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના સત્તાવાર દસ્તાવેજો અને જાહેરાતોમાં 'અહેમદાબાદ' નામની જગ્યાએ 'અમદાવાદ' નામનો ઉપયોગ શા ...

Page 28 of 29 1 27 28 29

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.