જેમને પોતાના કુળદેવીની જાણ ન હોય તેઓ મા અંબાને પોતાના કુળદેવી તરીકે સ્વીકારીને પોતાની ભક્તિથી મનોવાંછિત વરદાન પ્રાપ્ત કરી શકે છે
સર્વે માઈભક્તોને આદિત શાહના જય અંબે....મિત્રો, હવે નવરાત્રિને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે અને લોકો પોતાની આરાધ્યાના આગમનની ...