અમરાઈવાડીમાં સો વર્ષ જૂનુ મકાન ધરાશાયી : બેના મોત by KhabarPatri News September 6, 2019 0 અમદાવાદ : અમદાવાદ શહેરમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અમરાઈવાડીમાં વર્ષો જુનુ મકાન ધરાશાયી થઇ જતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. ...