Ahmedabad plane crash

એર ઈન્ડિયા પ્લેન ક્રેશ : વડાપ્રધાન મોદીએ સ્વ. વિજય રુપાણીના પરિવારજનોને રુબરુ મળીને પાઠવી સાંત્વના

અમદાવાદ : તા. ૧૨ જૂન ને ગુરુવારના રોજ, અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ક્રેશ થયું હતું જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી…

“મારી સામે બે એર હોસ્ટેસ સળગી રહી હતી,” પ્લને ક્રેશમાં બચેલા રમેશ વિશ્વાસે જણાવી આપવીતી

અમદાવાદમાં સર્જાયેલી ભયંકર વિમાન દુર્ઘટનાએ દેશ જ નહીં વિદેશના લોકોને પણ હચમચાવી નાખ્યાં છે. સ્પીડમાં ટેકઓફ કરતી વખતે વિમાન સીધું…

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 242માંથી 1 યુવક જીવતો બહાર આવ્યો, જાણો કેવી રીત બચ્યો

અમદાવાદ : તા. 12 જૂન 2025 ને ગુરુવારના રોજ બપોરે અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલી…

અમદાવાદ પ્લેન ક્રેશ: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનની સત્તાવાર પુષ્ટિ થતાં ગુજરાતમાં શોકનો માહોલ

અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે (૧૨ જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત ૯૧ લોકોના મોત નીપજ્યા છે.…

અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્લેન ક્રેશ થતાં પહેલા પાયલટ શું કહેવા માંગતા હતા?

અમદાવાદ : કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે, ભારતીય રેલ્વે ફસાયેલા મુસાફરો અને તેમના પરિવારોને બહાર કાઢવામાં મદદ કરવા માટે…

- Advertisement -
Ad image