AMTSના ૪૦ ડ્રાઇવરને કોર્પોરેશનમાં મોકલી શકાય by KhabarPatri News May 1, 2019 0 અમદાવાદ : એક સમયે લાલ બસ તરીકે દેશભરમાં પ્રતિષ્ઠા ધરાવતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની પ્રતિષ્ઠા સાવ રસાતળે જઇ બેસી છે. ...