Tag: Ahemdabad

આઈઆઈએમ-અમદાવાદ બહાર પણ કરાયેલા દેખાવો

દિલ્હીમાં જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ ઉપર પોલીસ કાર્યવાહીની સામે આઈઆઈએમ અમદાવાદની બહાર પણ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ...

નારણપુરા કાર-બસ વચ્ચે ફસાતાં મહિલાનું મોત થયું

શહેરના નારણપુરા વિસ્તારમાં શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે જય મંગલ બસ સ્ટેશન સામે વેગનઆર કાર અને ગણપત યુનિવર્સિટીની બસ વચ્ચે ગંભીર ...

ઉઘરાવેલી ફીને પરત કરવા વાલી મંડળની ઉગ્ર માંગણી

શહેરના હાથીજણ પાસે નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે વિવાદમાં ફસાયેલી હીરાપુરમાં આવેલી ડીપીએસ(ઈસ્ટ)ની માન્યતા રદ કરવામાં આવી છે, ત્યારે આ અંગે ...

????????????????????????????????????

એબ્સોલ્યુટ બાર્બેક્યુસ દ્વારા અમદાવાદમાં તેના પ્રથમ ‘વિશ ગ્રિલ’ રેસ્ટોરન્ટનો પ્રારંભ કરાયો

અગ્રણી બાર્બેક્યુ રેસ્ટોરન્ટ ચેઈન, એબ્સોલ્યુટ બાર્બેક્યુસ (એબી) દ્વારા તેના 37મા રેસ્ટોરન્ટનો શિવાલિક શિલ્પ, ઈસ્કોન ચાર રસ્તા, અમદાવાદ, માં પ્રારંભ કરાયો છે, ...

દુર્લભ સિક્કા નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

ભારતની ઐતિહાસિક અને ભાતીગળ સંસ્કૃતિ રજૂ કરતા બે હજારથી બાવીસ્સો વર્ષ જૂના અતિદુર્લભ સિક્કાઓનું પ્રદર્શન જોવા હાલ શહેરીજનો પાલડી સ્થિત ...

શહેરમાં હવે એપ્રિલથી નવી ૩૦૦ ઈલેક્ટ્રિક બસ દોડશે

અમદાવાદ શહેરમાં વધતા પ્રદૂષણની સમસ્યાને નાથવાના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા વધુ ૩૦૦ ઈલેકટ્રીક એસી મીડી બસોના કોન્ટ્રાક્ટને મંજૂરી ...

Page 5 of 13 1 4 5 6 13

Categories

Categories