ગુજરાતનું ગૌરવ સરિતા ગાયકવાડની વધુ એક સિદ્ધિ : એશિયન ગેમ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ by KhabarPatri News July 6, 2018 0 આગામી ૧૮ ઓગષ્ટથી રજી સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમિયાન ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ડાંગ જિલ્લાની કુ.સરિતા ગાયકવાડની ૪/૪૦૦ મીટર રીલેદોડમાં ...