Tag: Accident

સુરેન્દ્રનગરમાં સાયલ-પાળીયાદ હાઇવે પર ડમ્પર ચાલકે 45 ઘેટા-બકરાને કચડી નાખ્યા, પશુપાલકને પણ ઉડાડ્યો

સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 45 ઘેટાબકરાના મોત થયા છે. સાયલા પાળિયાદ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચાલકે 45 ઘેટાબકરા હડફેટે લઈને ...

માળીયા હાટીના નજીક અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને મોરારિબાપુએ સહાય જાહેર કરી

અખબારી રિપોર્ટ અનુસાર ગઈકાલે જુનાગઢ જિલ્લામાં માળીયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ ઘટનામાં 7 લોકો ...

જૂનાગઢ-વેરાવળ હાઇવે બન્યો મોતનો માર્ગ, ઇકો કારે 3 મિત્રોને અડફેટે લીધા

જૂનાગઢના માળિયા હાટીયા પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બે કાર વચ્ચે ટક્કર થતાં સાતના મોત થયા હોવાની પ્રાથમિક ...

આણંદમાં તારાપુર હાઇવે પર છાત્તીના પાટિયા બેસાડી દે એવો અકસ્માત, 3 લોકોના મોત

આણંદ : તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 15થી વધુ લોકો ...

રાજકોટમાં પિતૃકાર્ય માટે જતાં લીંબડીના અકસ્માતમાં ચાર મહિલાના મોત

રાજકોટ ચોટીલા હાઈવે ફરીથી ગમખ્વાર અકસ્માતનો સાક્ષી બન્યો છે. ચોટીલા-રાજકોટ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ટ્રક અને પીકઅપ ...

અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર કાર પુલ પરથી નીચે ખાબકી, 4 લોકોના મોત

અમદાવાદ : ગુજરાતમાં બે મોટા અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર મોડાસાના ગાલદર પાસે નેશનલ હાઈવે ...

Page 2 of 22 1 2 3 22

Categories

Categories