ઍક્સેસલાઇફ અસિસ્ટન્સ ફાઉન્ડેશન દ્વારા વુમન્સ ડેની અનોખી ઉજવણી, કેન્સર પીડિત બાળકોની માતાઓ સાથે સમય વિતાવ્યો
કેન્સરથી પીડિત બાળકોને "હોમ અવે ફ્રોમ હોમ" જેવી સગવડો પૂરું પાડતી અમદાવાદની એલિસબ્રિજ સ્થિત ઍક્સેસલાઇફ અસિસ્ટન્સ ફાઉન્ડેશનમાં વુમન્સ ડેનું ઉત્સાહભર્યું ...