મુંબઈમાં એક્સલેરેટર માસ સ્પેક્ટ્રોમેટ્રી મશીનનો પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો.
મુંબઇ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.દેવાનંદ શિંદે શુક્રવારે કાર્બન ડેટિંગના સંશોધન માટે અત્યાધુનિક એક્સલેરેટર માસ સ્પેક્ટ્રોમેટ્રી (એ.એમ.એસ.) મશીનનું ઉદઘાટન કર્યું હતું. ...