જયંતિ ભાનુશાળીની અંતિમ યાત્રામાં નેતાઓ પણ જોડાયા by KhabarPatri News January 9, 2019 0 અમદાવાદ : અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ટ્રેનમાં ગોળી મારી ગઈકાલે હત્યા કરાઈ હતી. પોસ્ટમોર્ટમ બાદ આજે તેમની અંતિમવિધિ ...