88th Ahmedabad Kalibari Durga Puja 2025

અહી ૧,૦૦,૦૦૦ ચોરસ ફૂટથી વધુના વિશાળ વિસ્તારમાં થશે દુર્ગા પૂજાની ભક્તિ, પરંપરા, કલા અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ

બંગાલ કલ્ચરલ એસોસિએશન (BCA), અમદાવાદ દ્વારા આજે ૨૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન અમદાવાદમાં યોજાનારા ૮૮મા કાલીબાડી દુર્ગા પૂજા મહોત્સવ…

- Advertisement -
Ad image