સુરત : ફેરવેલના નામે 30 લક્ઝરી કાર સાથે વિદ્યાર્થીઓને સીનસપાટા ભારે પડશે, પોલીસ કરશે કાર્યવાહી
સુરતનાં ઓલપાડ તાલુકામાં આવેલી સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ દરમિયાન અન્ય કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા મ્સ્ઉ, મર્સિડિઝ, સ્કોડા જેવી ...