ભોપાલની શાળામાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મથી ખળભળાટ, પ્રાઇવેટ પાર્ટમાં ઇજાના નિશાનથી માતા સ્તબ્ધ by Rudra September 19, 2024 0 ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. અહીંની રેડક્લિફ સ્કૂલમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ...