શપથ

૧૨ ડિસેમ્બરના રોજ નવ નુવનિયુક્ત સરકાર શપથ લેશે, પ્રધાનમંત્રી મોદી રહેશે ઉપસ્થિત

ગુજરાત વિધાનસબાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસીક ૧૫૬ બેટક પર જીત મેળવી છે. ભાજપ ફરી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર બનાવશે…

- Advertisement -
Ad image