‘વિકસિત ભારત – જી રામ જી’

શ્રમિકોના આર્થિક ઉત્કર્ષ માટે શરૂ કરવામાં આવેલી એક દૂરંદેશી યોજના એટલે ‘વિકસિત ભારત – જી રામ જી’ યોજના

ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્‌ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની સાથે ઉપસ્થિત રહી પત્રકાર મિત્રોને…

- Advertisement -
Ad image