Rajkot: Successful surgery of 8-year-old child through neuro-navigation system at Wockhardt Hospital

Tag: વડાપ્રધાન

શ્રીલંકાના નવા વડાપ્રધાન વિક્રમસિંઘે કફ્ર્યુમાં ૧૨ કલાકની છૂટ આપી

ટુંક જ સમયમાં નવી કેબિનેટ બનાવશે શ્રીલંકાના નવા પ્રધાનમંત્રીએ શનિવારે દેશવ્યાપી કર્ફ્‌યૂમાં ૧૨ કલાકની છૂટ આપી છે. શનિવારે સવારે ૬ ...

હવે તેમનો હેતુ યોજનાઓના મામલે ૧૦૦ ટકા લક્ષ્યાંક મેળવવાનો છે : વડાપ્રધાન

વિપક્ષી નેતાઓના સવાલ પર વડાપ્રધાને જવાબ આપ્યો દિગ્ગજ વિપક્ષી નેતાએ જ્યારે તેમને સવાલ પૂછ્યો કે જનતાએ તમને બે વાર પીએમ ...

વિશ્વ આરોગ્ય સંસ્થામાં સુધારની જરૂર છે : વડાપ્રધાન મોદી

કોવિડ-૧૯ મહામારી માટે ભારતની પ્રતિક્રિયા પર પ્રધાનમંત્રીએ કહ્યુ- ભારતમાં અમે કોરોના વિરુદ્ધ એક જન કેન્દ્રીત રણનીતિ અપનાવી છે. અમે અમારા ...

શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાનને કોર્ટે દેશ છોડવા પર પ્રતિબંધ લગાવ્યો

શ્રીલંકામાં સોમવારે થયેલી હિંસા બાદ ૨૨૫ લોકો હોસ્પિટલમાં દાખલ છે જેમાં બૌદ્ધ સંત અને પાદરી પણ સામેલ છે. માહિતી પ્રમાણે ...

લંડનમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ – નવાઝ શરીફને મળ્યા

પ્રધાનમંત્રી બન્યા બાદ આજે શાહબાઝ શરીફ પ્રતિનિધિમંડળની સાથે સવારે લંડનના ગૈટવિક એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમણે પાછલી રાત્રે ઇસ્લામાબાદથી લંડન ...

આગામી સપ્તાહે શ્રીલંકાના નવા વડાપ્રધાનની નિમણુંક કરવામાં આવશે

શ્રીલંકા અત્યારે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસમાં સરકાર વિરુદ્ધમાં પ્રદર્શન હિંસક થઈ ગયું છે. પ્રધાનમંત્રી ...

ભરૂચ ખાતે ઉત્કર્ષ સમારોહમાં વડાપ્રધાન મોદી ભાવુક થયા

ભરૂચ ખાતે ઉત્કર્ષ સમારોહ યોજવામાં આવ્યો હતો વડાપ્રધાન મોદી આ કાર્યકર્મમાં વચ્ર્યુઅલ જાેડાયા હતા. અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ત્યાં ઉપસ્થિત ...

Page 4 of 6 1 3 4 5 6

Categories

Categories