રશિયા

રશિયાએ યુક્રેન પર છોડી મિસાઈલો,કીવમાં બ્લેકઆઉટ જાહેર

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ હાલમાં કહ્યું હતું કે યુદ્ધના અંતની શરૂઆત થઈ ગઈ છે. ખેરસોનમાં રશિયાની સેના પાછળ હટ્યા બાદ…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોરબી દુર્ઘટના પર શોક પ્રગટ કર્યો

મોરબીમાં થયેલી પુલ દુર્ઘટનામાં લગભગ ૧૪૦ લોકોના મોતના સમાચાર છે. આ દુર્ઘટના પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શોક વ્યક્ત કર્યો…

રશિયા મુદ્દે અમેરિકા વિશે ખુલાસો સામે આવતા દુનિયામાં મચ્યો હાહાકાર

અમેરિકા અને રશિયામાં દુશ્મની જગજાહેર છે. બંને દેશ કોલ્ડ વોર પહેલાથી એક બીજાના કટ્ટર દુશ્મન છે. આમ છતાં બંને દેશોની…

રશિયાએ મેટાને આતંકી સંગઠનોના લિસ્ટમાં સામેલ કર્યું , માર્ક ઝુકરબર્ગની વધી મુશ્કેલી

ક્યારેક વિશ્વના ટોપ ત્રણ ધનીકોના લિસ્ટમાં સામેલ રહેલા માર્ક ઝુકરબર્ગની મુશ્કેલી સતત વધી રહી છે. રસિયાએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની પરેન્ટ…

જંગમાં યુક્રેનની સેનાએ રશિયાની સેનાની નાકમાં કરી દીધો છે દમ

યુક્રેનની સેનાએ જંગમાં સુપર પાવર કહેવાતા રશિયાની સેનાની નાકમાં દમ કરી દીધો છે અને દેશના હજારો કિલોમીટરના વિસ્તારને રશિયાના કબજામાંથી…

રશિયાના રાષ્ટ્રપતિએ અચાનક ભારતનો ઉલ્લેખ કરીને પશ્ચિમી દેશોને આવું શું કહ્યું?…

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવ જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ વધી રહ્યો છે.…

- Advertisement -
Ad image