ઈમરાન ખાને PM મોદીના ફરીથી કર્યાં વખાણ, નવાઝ શરીફ પર ભ્રષ્ટાચાર મુદ્દે આકરા પ્રહાર by KhabarPatri News September 23, 2022 0 પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભ્રષ્ટાચારના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એકવાર ફરીથી વખાણ કર્યા છે. સોશિયલ મીડિયામાં એક વાયરલ થઈ ...