91% ભારતીય ઉપભોક્તાઓ ઓનલાઇન પેમેન્ટ પસંદ કરે છે; મોબાઇલ વોલેટ પરંપરાગત પેમેન્ટ પદ્ધતિનું હરીફ: એક્સપીરિયનનો અહેવાલ
મોબાઇલ વોલેટ્સ જેવા ડિજીટલ પેમેન્ટસનો ઉપયોગ ભારતમાં નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. એક્સપીરિયન ગ્લોબલ ઇન્સાઇટના તાજેતરના અહેવાલ અનુસાર 91% ભારતીયો નાણાંકીય ...