ગાંધીનગરના પતિ બ્રેઇનડેડ થયાની જાણ થતાં બીજી સેકન્ડે પત્નીનો ર્નિણય, “અંગદાન કરવું છે” by KhabarPatri News February 13, 2023 0 ગાંધીનગરમાં રહેતા મૃગેશભાઈ શર્માને અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ૪૮ કલાકની સધન ...