દેશમાં ૫૦૦ રૂપિયાથી મોટી નોટની કોઈ જરુર નથી : RBIના પૂર્વ ગવર્નર by KhabarPatri News May 22, 2023 0 રિઝર્વ બેન્ક ઓફ ઈંડિયાએ ૧૯ મે ૨૦૨૩ના રોજ એક ચોંકાવનારો ર્નિણય લીધો હતો. કેન્દ્રીય બેન્કે ૨૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી બહાર ...