‘ધ કેરાલા સ્ટોરી’ના નિર્માતા સુપ્રીમ કોર્ટમાં જશે, બંગાળમાં પ્રતિબંધ હટાવવાની કરી માંગ by KhabarPatri News May 12, 2023 0 'ધ કેરાલા સ્ટોરી'ના નિર્માતાઓ પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જવા માટે તૈયાર છે. પશ્ચિમ બંગાળના મુખ્ય ...