Tag: દિલ્હી

દિલ્હીથી ફ્લાઈટ મોડી ઉપડતા મુસાફરે ડરનો માહોલ ઉભો કર્યો, પોલીસે મુસાફરની ધરપકડ કરી

ફ્લાઈટમાં પડતી હાલાકીને કારણે ઘણાં મુસાફરોએ પરેશાન થવું પડતું હોય છે, પરંતુ કેટલાક મુસાફરો આવી સ્થિતિમાં અજુગતું પગલું ભરી લેતા ...

દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કરોડો રૂપિયા મળી આવ્યા

દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોરોડ રૂપિયા મળી આવ્યા છે. આ કરોડો રૂપિયાની રકમ આઇજીઆઇના કાર્ગોના ટર્મિનલ પર એક ...

દિલ્હી-ઉત્તરપ્રદેશ, સહિત ભારતમાં ઠંડી વધશે તેવી હવામાન વિભાગની ચેતવણી

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર કોલ્ડવેવ જોવા મળશે. હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે રાજધાની સહિત ઉત્તર ભારતના ...

આઝાદી બાદ પ્રથમ વખત ૭૫મો આર્મી દિવસની ઉજવણી દિલ્હીથી બહાર કરવામાં આવી

આજે ૭૫મો સેના દિવસ છે. વર્ષ ૧૯૪૯માં આ સમારંભની શરુઆત થયા બાદ પહેલી વાર દિલ્હીથી બહાર તેનું આયોજન થઈ રહ્યું ...

દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હતું

દિલ્હી-એનસીઆરમાં ગુરૂવારે સાંજે ભૂકંપના ઝટકા આવ્યા છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં પણ સાંજે ૭ કલાક ૫૯ મિનિટ પર ધરતી ધ્રુજી ...

દિલ્હીમાં યુવકે યુવતીએ લગ્નની ના પાડતા ‘એસિડ’ ફેંકવાની આપી ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

દિલ્હીના દ્વારકા એસિડ હુમલાના પડઘા હજુ શાંત નથી થયા ત્યાં ફરી એકવાર પાંડવ નગરમાં આવી જ ઘટનાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ ...

Page 6 of 11 1 5 6 7 11

Categories

Categories