તપ વગર ક્યારેય તેજ નહીં આવે અને તેજ વધશે તો તમસ ખતમ થઇ જશે. તમસ ઘટતા જ તત્વનો પરિચય થવા માંડશે. by KhabarPatri News April 10, 2023 0 પાંચમા દિવસની કથામાં શિવને ધ્યાનમાં રાખીને તેમના સ્વભાવનું વર્ણન થયું.શિવજી ત્રિભુવન ગુરુ સદગુરુ છે તો એમનું સ્વરૂપ પણ આપણે જોઇશું. ...