ચિકન

પાકિસ્તાનમાં છે શ્રીલંકા જેવી હાલત, ચિકન ૬૫૦ રૂપિયા છે અને ગેસ સિલિન્ડરના તો છે ૧૦,૦૦૦ રૂપિયા

ભારતના પાડોશી દેશ શ્રીલંકા વર્ષ ૨૦૨૨માં થઈ ગયો કંગાળ, મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા તો, રાજકીય રીતે પણ ઘમાસાણ મચેલો…

- Advertisement -
Ad image