ખેડૂત ન્યાયયાત્રા

ખેડૂત ન્યાયયાત્રા ગાંધીનગર પહોંચે તે પહેલા પોલીસ એક્શનમાં..

દિયોદરથી નીકળેલ ખેડૂત ન્યાયયાત્રાને આજે ગોઝારીયા રોકવામાં આવી હતી. અમરાભાઇ ચૌધરી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર રજૂઆત કરવા રવાના થયા…

- Advertisement -
Ad image