આતંકવાદી

એક મુસ્લિમ વિદ્યાર્થીને આતંકવાદી સાથે સરખામણી કર્યા બાદ સોશિયલ મીડિયામાં મચી ગયો ખળભળાટ

કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારમાં ક્લાસ દરમિયાન એક મુસ્લિમ વિદ્યાર્થીની આતંકવાદી સાથે સરખામણી કર્યા બાદ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે.…

UP ATS એ ૮ આતંકવાદીઓની કરી ધરપકડ,સ્થળ પરથી જેહાદી પુસ્તકો મળી આવ્યા

યુપી એટીએસએ એક મોટી કાર્યવાહી કરતા જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (જેએમબી) સાથે જોડાયેલા ૮ આતંકીઓની ધરપકડ કરી છે. ATSએ અલગ-અલગ જગ્યાએથી તેમની…

ભારતીય સેનાએ આતંકવાદીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું, ટિફિનમાં IED અને ગ્રેનેડ મળ્યા

ભારતીય સેનાએ ભારત-પાકિસ્તાનની અંકુશ રેખા (એલ.ઓ.સી) પર પુંછ જિલ્લાના દેગવાર સેક્ટરમાં આતંકવાદીઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સેનાએ હથિયારોનો જંગી…

બીલીમોરામાં બે આતંકવાદી એકે-૪૭ અને આરડીએક્સ સાથે ઝડપાતા ચકચાર મચી ગયો

બીલીમોરા નજીકના ધોલાઈ મરીન પોલીસની બે દિવસીય દરિયાઈ સુરક્ષાને લઇ બીલીમોરા ધોલાઈ બંદરે સાગર સુરક્ષા કવચ અંતર્ગત દરિયાઈ ગતિવિધિઓ પર…

૨૧ મેના દિવસે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે

રાજીવ ગાંધીની આતંકી હુમલામાં મોત બાદ ભારતમાં દર વર્ષે ૨૧ મેના દિવસે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. તે રાષ્ટ્રીય…

- Advertisement -
Ad image