જમ્મુ-કાશ્મીર પોલીસને ૨૪૮ કરોડ રૂપિયાના અત્યાધુનિક હથિયારોની મંજૂરી મળવાની છે શક્યતા by KhabarPatri News September 20, 2022 0 જમ્મુ-કાશ્મીરમાં સરહદની પેલે પારથી આતંકીઓની ઘુસણખોરી સતત ચાલતી હોય છે. ત્યારે આ વિસ્તારમાં સક્રિય આતંકીઓ પાસે પણ ચીન અને પાકિસ્તાનના ...