Tag: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદી ૫ જૂને સુરત જિલ્લાની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પાંચ જૂને સુરત જિલ્લાની મુલાકાત લેવાના છે. પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે પીએમ ...

ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું એ જ મારી પ્રતિજ્ઞા : વડાપ્રધાન મોદી

નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે ૯ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આ ખાસ અવસર પર વડાપ્રધાને ટિ્‌વટ કરીને તેમના કાર્યકાળને ...

વડાપ્રધાન મોદીના સન્માનમાં ‘તિરંગા’ના રંગમાં રંગાયું ઓસ્ટ્રેલિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસને ભારતીય તિરંગાના રંગોથી ઝગમગી ઉઠ્‌યા હતા. મોદીએ બુધવારે આ ...

વડાપ્રધાન મોદી પર બનેલી ડોક્યુમેન્ટ્રીને લઈને માનહાનિના કેસમાં BBCને સમન્સ

દિલ્હી હાઈકોર્ટે એક બિન-સરકારી સંસ્થા જસ્ટિસ નો ટ્રાયલ દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની ??અરજી પર બીબીસીને સમન્સ જારી કર્યું છે. ...

વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં ૪,૪૦૦ કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ૪,૪૦૦ કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદી જનસભાને સંબોધિત કરી ...

વડાપ્રધાન મોદી ૮-૯ એપ્રિલે ૩ રાજ્યનો પ્રવાસ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮ અને ૯ એપ્રિલે ત્રણ રાજ્યોની મુલાકાત લેશે. આ દરમિયાન તે તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકને કરોડોની ભેટ ...

દુનિયા વર્ષો સુધી ‘નાટુ-નાટુ’ને યાદ રાખશે : વડાપ્રધાન મોદી

ભારતની આરઆરઆર ફિલ્મનું ગીત નાટુ નાટુએ એકેડેમી એવોર્ડ્‌સમાં શ્રેષ્ઠ ઓરિજીનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર જીતીને ઈતિહાસ રચ્યો છે. તે જ સમયે, ...

Page 3 of 11 1 2 3 4 11

Categories

Categories