રીતુસિંઘ

સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાનના સ્થાપક રીતુસિંઘની અનેરી તન્મયતા….એટલે દિવ્યાંગોની આંતરીકશક્તિ કેળવણીનો અનેરો યજ્ઞ

સામાન્ય રીતે વ્યક્તિ નુ સંપુર્ણરીતે સામાન્ય અંગોપાંગ સહિતનુ શરીર તેની રોજ બ રોજની પ્રવૃતિઓ માટેનુ વિકાસ અને વૃદ્ધીનુ એકમ છે…

- Advertisement -
Ad image