ભારત

ભારતની રાજધાની દિલ્હી ૩ દિવસ રહેશે બંધ

દિલ્હીમાં યોજાનારી ય્૨૦ કોન્ફરન્સ પહેલા સુરક્ષાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. દુનિયાના ૨૦ સૌથી શક્તિશાળી દેશોના વડાઓના આગમન પહેલા…

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદ વિવાદને લઈને મોદી સરકારને ઘેરી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લદ્દાખના પ્રવાસે છે. પેંગોંગ તળાવ પર, રાહુલે પિતા રાજીવ ગાંધીને તેમના જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપી…

ભારતને ચીન સાથે જાેડતો પુલ તણાઈ ગયો ITBP જવાનોને ઉભી થઈ મુશ્કેલીઓ

ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે વિનાશ થયો છે. ભૂસ્ખલનને કારણે અનેક જગ્યાએ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રુદ્રપ્રયાગમાં પહાડના કાટમાળ નીચે…

ભારતને તેના નેતા પર વિશ્વાસ છે : ગાયિકા મેરી મિલબેન

આફ્રિકન-અમેરિકન અભિનેત્રી અને ગાયિકા મેરી મિલબેન ગુરુવારે મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સામે આવી છે. તેમણે કહ્યું કે તેઓ…

ભારતનાં વિસ્ફોટક યુવા ક્રિકેટરે કાશ્મીરની સુંદર છોકરી સાથે કરી લીધા લગ્ન

ભારતીય ક્રિકેટમાં ઘણા સમયથી ડેબ્યૂની રાહ જોઈ રહેલા વિસ્ફોટક યુવા બેટ્‌સમેન સરફરાઝ ખાને ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. ૨૫…

અંતરિક્ષની ઊંચાઈ બાદ હવે સમુદ્રની ઊંડાઈને સ્પર્શશે ભારત

આજે દરેક દેશ પૃથ્વીના દરેક કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરીને વિકાસ યાત્રા ઝડપી બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. વર્ષોથી અંતરિક્ષના અલગ…

- Advertisement -
Ad image