Tag: ભારત

ભારતમાં આ મહિનામાં કોરોના ઉથલો મારશે!..આગામી ૪૦ દિવસ મુશ્કેલ : એક્સપર્ટે આપી ચેતવણી

ચીનમાં કોરોના વાયરસના નવા મોજાના કારણે ફેલાયેલા હોબાળા વચ્ચે ભારત માટે પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે. જો સત્તાવાર સૂત્રોનું ...

અમેરિકા સહિત ભારતમાં પણ ટિ્‌વટર ડાઉન, નોટિફિકેશન પણ નહી, લોગિન થવામાં પણ તકલીફ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર બુધવાર અને ગુરુવારની રાતે હજારો યુઝર્સ માટે ડાઉન રહ્યું હતું.  અમેરિકામાં હજારો યુઝર્સને આ સમસ્યાનો સામનો ...

ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા ભારતનું સૌથી મોટું ડિઝાઈન એક્ઝિબિશન – ગ્રાન્ડ ફિનાલેનું કરાયું આયોજન

દેશભરમાં 7 સ્થળોએ તેની સફળ યાત્રા પૂર્ણ કર્યા બાદ ભારતના સૌથી મોટા ડિઝાઇન એક્ઝિબિશન BRDS ડિઝાઇન એક્ઝિબિશન 2022ની ગ્રાન્ડ ફિનાલે 25મી ડિસેમ્બર 2022, શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર એસપી રિંગ રોડ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી, પુણે, બેંગ્લોર, કોલકાતા, જયપુર, લખનૌ અને મુંબઈ શહેરોમાં મોહક એક્ઝિબિશનો બાદ અમદાવાદ ક્રેએટિવિટી અને ઈંનોવેશનની શ્રેષ્ઠતાનું સાક્ષી બન્યું. આ એક્ઝિબિશન અને ડિઝાઇન હન્ટ પાછળનો  હેતુ વિદ્યાર્થીઓને ફેશન અને ટેક્સટાઇલ ડિઝાઇન, ઇન્ટિરિયર અને આર્કિટેક્ચર ડિઝાઇન, પ્રોડક્ટ ડિઝાઇન, ઓટોમોબાઇલ ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન, એનિમેશન ડિઝાઇન જેવી કેટેગરીમાં સ્કેચ અને 3D મોડલ્સના રૂપમાં તેમની ક્રેએટિવિટીને શૉ માટે પ્લેટફોર્મ આપવાનું છે. ફોટોગ્રાફી અને ફાઇન આર્ટ્સ તેમજ ડિઝાઇન અને આર્કિટેક્ચર ફિલ્ડમાં અવેલેબલ મલ્ટિપ્લે ફેકલ્ટીઓ અને તેના કૉમર્શિઅલ મહત્વ વિશે તેમને વાકેફ કરે છે. ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો એ એક અગ્રણી ડિઝાઇન અને આર્કિટેક્ચર પ્રવેશ કોચિંગ સંસ્થા છે જે ભારતમાં 70 થી વધુ કેન્દ્રો ધરાવે છે જે 5000 થી વધુ વિદ્યાર્થીઓને ભારત અને વિદેશની અગ્રણી ડિઝાઇન, આર્કિટેક્ચર અને ફાઇન આર્ટસ કોલેજોમાં પ્રવેશ લેવા માટે માર્ગદર્શન આપે છે. તેથી, અમે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ કારકિર્દી સેમિનાર સત્રનું આયોજન કર્યું છે જે તેમને ડિઝાઇન અને આર્કિટેક્ચરની ભાવિ સંભાવનાઓ અને આ કોલેજોમાં સફળતાપૂર્વક કેવી રીતે પ્રવેશ કરી શકે છે તે સમજવામાં મદદ કરશે.

ચીનના વિદેશમંત્રીએ ભારત સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું  “બંને દેશો વચ્ચે સંપર્ક યથાવત્”

ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ રવિવારે કહ્યુ હતુ કે, બેઇજિંગ દ્વિપક્ષીય સંબંધોને સ્થિર અને મજબૂત કરવા માટે ભારત સાથે કામ ...

ભારત-ચીન કમાન્ડર સ્તરની બેઠકમાં બંને પક્ષોએ પશ્ચિમી ક્ષેત્રમાં શાંતિ બનાવી રાખવા માટે સહમતિ વ્યક્ત કરી

અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ૯ ડિસેમ્બરે ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. બંને તરફથી કેટલાક સૈનિકોને આ ...

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ, નવી લહેરને લઇ સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા નિર્દેશો

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ BF.૭ ના કેસોની પુષ્ટિ થયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો અલર્ટ થઈ ગઈ છે અને રેન્ડમ ...

Page 16 of 31 1 15 16 17 31

Categories

Categories