Tag: પ્રધાનમંત્રી મોદી

જગતગુરુ રામભદ્રાચાર્યએ પ્રધાનમંત્રી મોદી માટે કરી ભવિષ્યવાણી, ૨૦૨૪માં પ્રધાનમંત્રી બનશે!

રામચરિત માનસની એક ચોપાઈ પર વિવાદ વચ્ચે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્યએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને મોટી ભવિષ્યવાણી ...

પાકિસ્તાની અખબારે પ્રધાનમંત્રી મોદીના વખાણ કરતા કહ્યું, “ભારતનું ભવિષ્ય હાલમાં એક સારા નેતાના હાથમાં છે”

પાકિસ્તાન ભૂખમરાની આરે પહોંચી ગયું છે. દેશના વડાપ્રધાને પણ સ્વીકાર્યું છે કે પાકિસ્તાન ભીખ માંગવા મજબૂર છે. ડૂબતી અર્થવ્યવસ્થા બાદ ...

પાકિસ્તાની અખબારે પ્રધાનમંત્રી મોદીના વખાણ કરતા કહ્યું, “વૈશ્વિક મંચ પર ભારતનું કદ વધ્યું”

પહેલીવાર પાકિસ્તાનના એક અગ્રણી અખબારે ખુલ્લેઆમ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. પાકિસ્તાની અખબારે લખ્યું કે 'PM નરેન્દ્ર ...

ઈકોનોમિ સ્થિતિમાં ભારત ટોચની ૫ ઈકોનોમિમાં છે સામેલ : પ્રધાનમંત્રી મોદી

મધ્યપ્રદેશના ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ??મધ્યપ્રદેશના ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસ ...

માતાના અંતિમ સંસ્કાર થયાની ગણતરીની પળોમાં  પ્રધાનમંત્રી મોદી આ કાર્યક્રમોમાં થયા સામેલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળને ૭૮૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્‌સની ભેટ આપી. તેમણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી. ...

કોરોનાના ખતરાને જોતા પ્રધાનમંત્રી મોદીએ કરી રિવ્યુ બેઠક, તૈયારીઓની કરાઈ સમીક્ષા

દુનિયામાં કોરોના વાયરસનું સંકત ફરી વધી રહ્યું છે. દેશમાં ફરી કોરોનાના નવા વેરિએન્ટ બીએફ.૭ ના કેસસામે આવ્યા બાદ ડરનો માહોલ ...

પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના નાગપુરમાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્‌ગાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે નાગપુરમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું. સૌથી પહેલા તેમણે નાગપુર રેલવે સ્ટેશનથી નાગપુર-બિલાસપુર વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને ...

Page 3 of 4 1 2 3 4

Categories

Categories