કેનેડામાં ગુજરાતીઓએ પતંગ મહોત્સવનું આયોજન કર્યું by KhabarPatri News July 18, 2022 0 કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રોવિન્સના વેનકુવર શહેર આજુબાજુના ગુજરાતી ગૃપ દ્વારા એલ્ડરગ્રોવ રેજીયોનલ પાર્ક ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ...