‘NMACC’માં નીતા અંબાણીએ કહ્યું,’ઘણાં લાંબા સમયથી કોશિશ કરતા હતા, હવે ગર્વ અનુભવીએ છીએ’ by KhabarPatri News April 10, 2023 0 મુંબઈમાં શુક્રવારે ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દેશ-વિદેશના કલાકાર, ધર્મગુરુ, ખેલ અને વેપાર જગતના ...