રાજ્યસભામાંથી દિલ્હી સર્વિસ બિલ પાસ કરાવવામાં કેન્દ્રસરકારને ૧૩૧ સાંસદોનું સમર્થન મળ્યું by KhabarPatri News August 9, 2023 0 લોકસભા બાદ દિલ્હી સેવા બિલ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી એડમિનિસ્ટ્રેશન (સુધારા) બિલ ૨૦૨૩ સોમવારે ...